અશુદ્ધ ધાતુના વિધુતીય શુદ્ધિકરણમાં અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ તરીકે અને શુદ્ધ ધાતુનો સળિયો કેથોડ તરીકે લઇ તેના ક્ષારના જલીય દ્રાવણનું વિધુતવિભાજન કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ કઈ ધાતુ માટે થઈ શકે નહીં?

  • A
    $Ag$
  • B
    $Cu$
  • C
    $Al$
  • D
    $Au$

Explore More

Similar Questions

અશુદ્ધ ઝિર્કોનિયમ (zirconium) ના શુદ્ધિકરણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

જે ધાતુનું શુદ્ધિકરણ મોન્ડ પ્રક્રિયા દ્વારા $(X)$,વાન આર્કેલ પ્રક્રિયા દ્વારા $(Y)$ અને ઝોન રિફાઇનિંગ દ્વારા $(Z)$ કરવામાં આવે છે. $(X)$,$(Y)$ અને $(Z)$ અનુક્રમે શું છે?

ખૂબ જ શુદ્ધ $Si$ મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?

ઝોન રિફાઇનીંગ પદ્ધતિ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

વાન-આર્કેલ $(Van-Arkel)$ પદ્ધતિ દ્વારા ધાતુના શુદ્ધીકરણ દરમિયાન ધાતુ $......$ માં રૂપાંતરિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo