કોપર અને આયર્ન જેવી ધાતુઓના નિષ્કર્ષણ દરમિયાન મળતા સ્લેગ અંગે નીચેના પૈકી ક્યું વિધાન સાચુ છે?

  • A
    સ્લેગ ધાતુ કરતા હલકો હોય છે અને તેનું ગલનબિંદુ ધાતુના ગલનબિંદુ કરતા વધારે હોય છે.
  • B
    સ્લેગ ધાતુ કરતા હલકો હોય છે અને તેનું ગલનબિંદુ ધાતુના ગલનબિંદુ કરતા ઓછુ હોય છે.
  • C
    સ્લેગ ધાતુ કરતા ભારે હોય છે અને તેનું ગલનબિંદુ ધાતુના ગલનબિંદુ કરતા વધારે હોય છે.
  • D
    સ્લેગ ધાતુ કરતા ભારે હોય છે અને તેનુ ગલનબિંદુ ધાતુના ગલનબિંદુ કરતા ઓછુ હોય છે.

Explore More

Similar Questions

ઝિંક (Zinc) ના નિષ્કર્ષણમાં થતી રિડક્શન પ્રક્રિયા સમજાવો.

કોપર મેટને સિલિકા-લાઇન્ડ કન્વર્ટરમાં શા માટે મૂકવામાં આવે છે?

એલ્યુમિનિયમના વિદ્યુતવિભાજન ઉત્પાદન માટે,$(i)$ કેથોડ અને $(ii)$ એનોડ શેના બનેલા હોય છે?

લોખંડના ઓક્સાઇડ અયસ્કમાંથી લોખંડનું નિષ્કર્ષણ સમજાવો.

નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયા હોલ-હેરોલ્ટ પ્રક્રિયા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo