ઇથિલિન ડાયક્લોરાઇડની જલીય $KOH$ સાથેની પ્રક્રિયા ......... આપે છે.

  • A
    $CH_3CHO$
  • B
    $CH_2(OH)-CH_2OH$
  • C
    $HCHO$
  • D
    $OHC-CHO$

Explore More

Similar Questions

$(CH_3)_2CHCH_2CH_3$ ના મુક્ત મુલક મોનોક્લોરિનેશન પર બનતા તમામ શક્ય મોનોક્લોરો બંધારણીય સમઘટકો ઓળખો.

$CH_4$ ના સંપૂર્ણ દહનથી શું મળે છે?

નીચેની પ્રતિક્રિયાઓ પૂર્ણ કરો:
$(i)$ મિથેનમાંથી ડાયહાઈડ્રોજન વાયુ મુક્ત કરવાની પ્રતિક્રિયા.
(ii) $2$-મિથાઈલપ્રોપેનનું ઓક્સિડેશન.

આલ્કેનનું હેલોજિનેશન એ કઈ ક્રિયાવિધિનું ઉદાહરણ છે?

ઉપરની પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo