ગ્રીગ્નાર્ડ પ્રક્રિયક જલીય દ્રાવણમાં તૈયાર કરી શકાતો નથી પરંતુ ઇથર માધ્યમમાં તૈયાર કરી શકાય છે,કારણ કે .............

  • A
    પ્રક્રિયક ઇથરના માધ્યમમાં ખૂબ સક્રિય છે
  • B
    પ્રક્રિયક પાણી સાથે પ્રક્રિયા કરતો નથી
  • C
    પ્રક્રિયક પાણીમાં નિષ્ક્રિય બની જાય છે
  • D
    પ્રક્રિયક પાણી સાથે પ્રક્રિયા કરે છે

Explore More

Similar Questions

આલ્કોહોલનું ઉદાહરણ સાથે વર્ગીકરણ સમજાવો.

નીચેનામાંથી કોને કાર્બોલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે?

નીચેનામાંથી કયું લુઈસ બેઈઝ છે?

$Benzene-1, 2, 3-triol$ નું સામાન્ય નામ શું છે?

નીચેનામાંથી કયું એલાઈલિક આલ્કોહોલનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo