નીચેના પૈકી કયા સંયોજનની $NaCN$ સાથે $S_N2$ પ્રક્રિયા થવાથી આકૃતિમાં દર્શાવેલ નીપજ બનશે?

  • A
    trans $-1-$ આયોડો $-2-$ મિથાઈલસાયક્લોપેન્ટેન
  • B
    cis $-1-$ આયોડો $-2-$ મિથાઈલસાયક્લોપેન્ટેન
  • C
    cis $-2-$ મિથાઈલસાયક્લોપેન્ટેનોલ
  • D
    trans $-2-$ મિથાઈલસાયક્લોપેન્ટેનોલ

Explore More

Similar Questions

કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો (Nucleophiles) અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે શું? હેલોઆલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રાથમિક સમજૂતી આપો.

Difficult
View Solution

નીચેની $S_{N}2$ પ્રક્રિયામાંથી અપેક્ષિત મુખ્ય નીપજ કઈ છે?

પ્રકાશની હાજરીમાં ટોલ્યુઇનનું ક્લોરીનેશન અને ત્યારબાદ જલીય $NaOH$ સાથે ગરમ કરતા શું મળે છે?

નીચેનામાંથી કયું $S_{N}1$ પ્રક્રિયા દ્વારા વધુ સરળતાથી જળવિભાજન પામે છે?

કયા આલ્કાઈલ હેલાઈડમાં $SN^2$ પ્રક્રિયા સૌથી વધુ અનુકૂળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo