$CH_3CH_2CH(F)CH_3$ ની $CH_3O^- / CH_3OH$ સાથેની પ્રક્રિયાથી મુખ્ય નીપજ .......... મળશે.

  • A
    $CH_3CH_2CH(OCH_3)CH_3$
  • B
    $CH_3CH=CH-CH_3$
  • C
    $CH_3CH_2CH=CH_2$
  • D
    $CH_3CH_2CH_2CH_2OCH_3$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$(a) \; (CH_3)_3CCH(OH)CH_3 \xrightarrow{conc. H_2SO_4} $
$(b) \; (CH_3)_2CHCH(Br)CH_3 \xrightarrow{alc. KOH} $
$(c) \; (CH_3)_2CHCH(Br)CH_3 \xrightarrow{(CH_3)_3CO^{-}K^{+}} $
$(d) \; (CH_3)_2C(OH)CH_2CHO \xrightarrow{\Delta} $
આમાંથી કઈ પ્રક્રિયા(ઓ) સેટઝેફ નીપજ આપશે નહીં?

ઇથાઇલ બેન્ઝીન અને $N$-બ્રોમોસકસીનામાઇડ $(NBS)$ વચ્ચેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

Difficult
View Solution

વિધાન $A:$ આલ્કાઈલ ક્લોરાઈડનું જળવિભાજન ધીમી પ્રક્રિયા છે પરંતુ $NaI$ ની હાજરીમાં,જળવિભાજનનો દર વધે છે.
કારણ $R:$ $I^{-}$ એ સારો ન્યુક્લિયોફાઈલ તેમજ સારો લિવિંગ ગ્રુપ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$S_{N}2$ પ્રક્રિયા ક્રિયાવિધિ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

$1$-chloro-$1$-deutero-$1$-($4$-chlorophenyl)methane ના $(R)$-enantiomer ને નીચેનામાંથી કયું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo