કાર્બનિક હેલાઇડ સંયોજનોમાં,હેલોજન સાથે જોડાયેલો કાર્બન પરમાણુ $sp^2$ સંકરણ ધરાવતો હોય તેવા સંયોજનોના પ્રકાર કયા છે?

  • A
    એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ
  • B
    વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ
  • C
    આલ્કાઈલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ
  • D
    બેન્ઝાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલા હેલાઇડના પ્રકારને કોલમ-$II$ માંથી ઓળખો.
કોલમ-$I$ કોલમ-$II$
$A$. $CH_2=CHCH_2X$ $i$. એરાઇલ હેલાઇડ
$B$. $CH_2=CHX$ $ii$. બેન્ઝાઇલિક હેલાઇડ
$C$. $C_6H_5CH_2X$ $iii$. એલાઇલિક હેલાઇડ
$D$. $C_6H_5X$ $iv$. વિનાઇલિક હેલાઇડ

એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય સિલ્વર હેલાઇડ ............ છે.

નીચેના સંયોજનોમાંથી પ્રાથમિક હેલાઈડ ઓળખો.

નીચેનામાંથી કયું એલાઈલિક હેલાઈડનું ઉદાહરણ છે?

નીચેના સંયોજનોના બંધારણો લખો:
$(i)$ $2-$ક્લોરો$-3-$મિથાઈલપેન્ટેન
$(ii)$ $1-$ક્લોરો$-4-$ઈથાઈલસાયક્લોહેક્ઝેન
$(iii)$ $4-$ટર્ટ-બ્યુટાઈલ$-3-$આયોડોહેપ્ટેન
$(iv)$ $1,4-$ડાયબ્રોમોબ્યુટ$-2-$ઈન
$(v)$ $1-$બ્રોમો$-4-$સેક-બ્યુટાઈલ$-2-$મિથાઈલબેન્ઝીન.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo