$C{H_3}CH = CH - CH = CH - CH = CH-Cl$ ના ભૌમિતિક સમઘટકોની સંખ્યા .............

  • A

    $4$

  • B

    $6$

  • C

    $8$

  • D

    $10$

Similar Questions

 $L-$ થ્રીઓનીન નું ફિશર પ્રોજેકસન કયું છે ($(2S, 3R) \, 2-$ એમીનો $-3-$ હાઈડ્રોક્સીબ્યુટેનોઈક એસિડ જણાય ) ?

મિથાઈલ સાયક્લો હેકઝેન મોનો ક્લોરીનેશન કરતા મળતા સમધટકોની (અવકાશીય સમધટકો સાથે) કુલ સંખ્યા $....$ છે.

  • [JEE MAIN 2022]

અવકાશીયસમઘટક મેસોમાંથી નીચેનામાંથી કયામાંથી એક હશે?

આપેલ સંયોજનના ડાયસ્ટીરિયોમર્સ ની સંખ્યા કેટલી છે ?

pent $-3-$ en $-2-$ ol ના અવકાશ સમઘટકોની સંખ્યા ...........