ત્રણ જુદા જુદા કીરાલ કેન્દ્રો ધરાવતા સંયોજન માટે શક્ય સ્ટીરિયોઆઈસોમર્સ (વિન્યાસ સમઘટકો) ની સંખ્યા ............. થશે.

  • A
    $3$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $27$

Explore More

Similar Questions

$CH_3CH(Br)CH(Br)COOH$ કેટલા ઇનેન્શિયોમર ધરાવે છે?

જો $n$ એ અસમપ્રમાણ કાર્બન પરમાણુઓની સંખ્યા હોય,તો શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે?

પ્રકાશિક સક્રિયતા દર્શાવતું/દર્શાવતા સંયોજન/સંયોજનો કયું/કયા છે?

નીચેનામાંથી કાઈરલ સંયોજન/સંયોજનોની કુલ સંખ્યા $..............$ છે.

નીચેનામાંથી કયો/કયા અણુ કિરાલ (chiral) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo