પ્રકાશક્યિાશીલ પદાર્થની હાજરીમાં સંમિત અણુમાંથી પ્રકાશક્રિયાશીલ પદાર્થ તૈયાર કરવાની પદ્ધતિને ..... કહે છે.
Resolution
Asymetric synthesis
Optical inversion
Biochemical separation
નીચેનામાંથી કયા સંયોજનમાં મેસો સંયોજન તરીકે એક અવકાશસમઘટક છે?
નીચેનામાંથી કયું મેસો સંયોજન છે ?
ઓરડાના તાપમાને સમતલ ધ્રુવીકૃત પ્રકાશને નીચેના સંયોજનથી કયું સંયોજન ફેરવશે?
આપેલા બંધારણ માટે શક્ય અવકાશીય સમધટકીની કુલ સંખ્યા શોધો .
$Image$
મેસો ટાર્ટરિક એસિડ પ્રકાશ અક્રિયાશીલ હોય છે જે .... ને કારણે છે.