$(CH_3)_2CHCH_2CH_3$ ના ચાર મોનોક્લોરો વ્યુત્પન્નો પૈકી કેટલા પ્રકાશક્રિયાશીલ છે?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

દ્વિ-આણ્વિય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયા $(S_{N}2)$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

બેન્ઝીન હેક્ઝાક્લોરાઈડ શું છે?

ઇથાઇલ આલ્કોહોલની બ્લીચિંગ પાવડર સાથેની પ્રક્રિયાથી બનતી નીપજ કઈ છે?

નીચે આપેલા સંયોજનો $I-IV$ માંથી,કયું સંયોજન $(i)$ $NaOH$,$(ii)$ મંદ $HNO_{3}$,અને $(iii)$ $AgNO_{3}$ સાથે ક્રમિક પ્રક્રિયા કરવા પર પીળા રંગના અવક્ષેપ આપે છે?

નીચેનામાંથી કયું ઓરડાના તાપમાને પ્રવાહી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo