પ્રકાશક્રિયાશીલ સંયોજનના $d-$ સ્વરૂપનુ તે જ અથવા અન્ય સંયોજનના $1-$ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ...... કહે છે.
Resolution
Walden Inversion
Racemisation
External compensation
આલ્કેનમાં કિરાલીટી દર્શાવવા માટે કેટલા ન્યૂનત્તમ પરમાણુઓ હાજર હોય છે ?
નીચેનામાંથી કયા સંયોજનમાં સંમિતિ સમતલ તેમજ સંમિતિ કેન્દ્ર છે?
નીચેના પરમાણુ માટે કેટલા સમઘટક શક્ય છે?
$L-$ થ્રીઓનીન નું ફિશર પ્રોજેકસન કયું છે ($(2S, 3R) \, 2-$ એમીનો $-3-$ હાઈડ્રોક્સીબ્યુટેનોઈક એસિડ જણાય ) ?
સાચું શું છે ?