બેન્ઝાલ્ડોકઝાઇમ કેટલા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે ?
$1$
$2$
$3$
$4$
નીચેના સંયોજનમાં કયા નંબરના કાર્બન સાથે નવો સમૂહ જોડતાં કીરાલ સંયોજન બને ? $1_{CH_3} - 2_{CH_2}- 3_{CH_2} - 4_{CH_2} - 5_{CH_2} - 6_{CH_2} - 7_{CH_3}$
એક પદાર્થને બે સમાન ભાગમાં વહેચવામાં આવે છે. તે અસમિતિય કાર્બન પરમાણુઓ ધરાવે છે. તો અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી છે ?
મેસો સંયોજન નીચેનામાંથી કયું છે?
કયું સંયોજન કે જે કીરાલ છે
નીચેનામાંથી ક્યા અણુમાં કીરાલ કાર્બન નથી ?