એસિટોનનું ઇનોલિક સ્વરૂપ ................ ધરાવે છે.

  • A
    $9 \sigma$ બંધ,$1 \pi$ બંધ અને $2$ અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મો
  • B
    $8 \sigma$ બંધ,$2 \pi$ બંધ અને $2$ અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મો
  • C
    $10 \sigma$ બંધ,$1 \pi$ બંધ અને $1$ અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મ
  • D
    $9 \sigma$ બંધ,$2 \pi$ બંધ અને $1$ અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મ

Explore More

Similar Questions

એમોનિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ સાયનેટના મિશ્રણને ગરમ કરવાથી મળતી નીપજ કઈ છે?

મહત્તમ ઇનોલ (enol) પ્રમાણ શેમાં હોય છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$CH_3-CH(Br)-CH(Br)-CH_3$ અણુમાં અનુક્રમે કેટલા દ્વિતીયક કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓ હાજર છે?

જો સમાનધર્મી શ્રેણીના પ્રથમ સભ્યનું મોલર દળ $46 \ g \ mol^{-1}$ હોય,તો ત્રીજા સભ્યનું મોલર દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo