બેન્ઝિન $........$ દ્વારા મળે છે.

  • A
    ત્રણ $C_2H_2$ અણુના સંધનનથી
  • B
    ત્રણ $C_2H_2$ અણુના પોલિમરાઇઝેશનથી
  • C
    ત્રણ $C_2H_2$ અણુની યોગશીલ પ્રક્રિયાથી
  • D
    ત્રણ $C_2H_2$ અણુના વિસ્થાપનથી

Explore More

Similar Questions

એરોમેટિક સંયોજનોમાં સૌથી સામાન્ય પ્રકારની પ્રતિક્રિયા કઈ છે?

નીચેનામાંથી કયું વલય સંયોજન હકેલના નિયમનું પાલન કરે છે?

નીચે દર્શાવેલ સંયોજનને ફ્રિડેલ-ક્રાફ્ટ પ્રક્રિયા દ્વારા સરળતાથી તૈયાર કરી શકાય છે:

નાઈટ્રેશન અને $\sigma$-કોમ્પ્લેક્સના નિર્માણ દરમિયાન બેન્ઝીનના કાર્બનના સંકરણમાં કેવા પ્રકારનો તફાવત જોવા મળે છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ એરોમેટિક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo