જ્યારે મિથેન અને ઓક્સિજનના મિશ્રણને ગરમ કરેલ મોલિબ્ડેનમ ઓક્સાઇડ પરથી પસાર કરવામાં આવે ત્યારે મળતી નીપજ ........ છે.

  • A
    મિથેનોઇક એસિડ
  • B
    ઇથેનાલ
  • C
    મિથેનોલ
  • D
    મિથેનાલ

Explore More

Similar Questions

મિથેન નીચેનામાંથી કોના દ્વારા બનાવી શકાય છે?

જ્યારે સાયકલોહેકઝેનને પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તે તરે છે કારણ કે:

Difficult
View Solution

ત્રણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન $A, B$ અને $C$ ના ઉત્કલનબિંદુ અનુક્રમે $-102\,^{\circ}C, -43.44\,^{\circ}C$ અને $-0.6\,^{\circ}C$ છે. અણુમાં સૌથી વધારે કાર્બન પરમાણુઓ ધરાવતો હાઇડ્રોકાર્બન ....... છે.

કયું સંયોજન પાણી સાથે પ્રક્રિયા કરવાથી $CH_4$ આપે છે?

વિધાન $(A)$: સાયક્લોહેક્ઝેન સૌથી વધુ સ્થાયી સાયક્લોઆલ્કેન છે.
કારણ $(R)$: સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન એન્ગલ સ્ટ્રેન (કોણીય તણાવ) અને ટોર્સનલ સ્ટ્રેનને કારણે ઓછા સ્થાયી છે.
સાચો જવાબ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo