એક આલ્કાઇલ બ્રોમાઇડ $(X)$ ની $Na$ સાથેની પ્રક્રિયાથી $4, 5-$ ડાયઇથાઇલ ઓક્ટેન મળે છે. તો $(X)$ શું હશે?

  • A
    $CH_3(CH_2)_3Br$
  • B
    $CH_3(CH_2)_5Br$
  • C
    $CH_3(CH_2)_3CH(Br)CH_3$
  • D
    $CH_3(CH_2)_2CH(Br)CH_2CH_3$

Explore More

Similar Questions

સૂર્યપ્રકાશમાં $CH_4$ પર $Cl_2$ ની પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી શું બનતું નથી?

નીચેના અણુઓના ઉત્કલન બિંદુઓનો સાચો ક્રમ કયો છે?
$(i)$ $n$-હેક્ઝેન
$(ii)$ $2$-મિથાઈલપેન્ટેન
$(iii)$ $2,3$-ડાયમિથાઈલબ્યુટેન

ડોડેકેન (dodecane) માં $-CH_2-$ સમૂહોની સંખ્યા કેટલી છે?

જ્યારે સોડિયમ ઇથાઇલ આયોડાઇડ સાથે પ્રતિક્રિયા આપે છે,ત્યારે નીચેનામાંથી કયો હાઇડ્રોકાર્બન ઉત્પન્ન થાય છે?

$25,^oC$ તાપમાને ઇથિલિન ગ્લાયકોલ એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo