નીચેના પૈકી કયું સંકીર્ણ આંતર કક્ષકીય સંકરણ ધરાવતું નથી?

  • A
    $[CoF_6]^{3-}$
  • B
    $[Co(NH_3)_6]^{3+}$
  • C
    $[Fe(CN)_6]^{3-}$
  • D
    $[Cr(NH_3)_6]^{3+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ખોટી રીતે જોડાયેલું છે?

$[Ni(CO)_4]$ અને $[NiCl_2(PPh_3)_2]$ નો ભૌમિતિક આકાર શું છે?

$Fe(CO)_5$ નો આકાર શું છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. $[MnBr_4]^{2-}$ $I$. $d^2sp^3$ અને પ્રતિચુંબકીય
$B$. $[FeF_6]^{3-}$ $II$. $sp^3d^2$ અને અનુચુંબકીય
$C$. $[Co(C_2O_4)_3]^{3-}$ $III$. $sp^3$ અને પ્રતિચુંબકીય
$D$. $[Ni(CO)_4]$ $IV$. $sp^3$ અને અનુચુંબકીય

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સ્તંભ $I$ માં આપેલ સંકરણને સ્તંભ $II$ માં આપેલ અનુરૂપ સવર્ગ સંયોજનો સાથે જોડો.
$A. sp^3$$(i). [Co(NH_3)_6]^{3+}$
$B. dsp^2$$(ii). [Ni(CO)_4]$
$C. sp^3d^2$$(iii). [Pt(NH_3)_2Cl_2]$
$D. d^2sp^3$$(iv). [CoF_6]^{3-}$
$(v). [Fe(CO)_5]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo