નીચેના પૈકી કોની ચુંબકીય ચાકમાત્રા $1.73 \, B.M.$ છે?

  • A
    $[Cu(NH_3)_4]^{2+}$
  • B
    $[Ni(CN)_4]^{2-}$
  • C
    $TiCl_4$
  • D
    $[CoCl_6]^{4-}$

Explore More

Similar Questions

સંકીર્ણ $A$ થી $D$ ના ગણતરી કરેલ સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટનો સાચો ક્રમ કયો છે?
$A$. $Ni(CO)_{4}$
$B$. $[Ni(H_{2}O)_{6}]Cl_{2}$
$C$. $Na_{2}[Ni(CN)_{4}]$
$D$. $PdCl_{2}(PPh_{3})_{2}$

એક ધાતુ આયન માટે,ગણતરી કરેલ ચુંબકીય મોમેન્ટ $4.90 \ BM$ છે. આ ધાતુ આયનમાં $........$ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે.

નીચેનામાંથી કયો સંકીર્ણ લિંકેજ સમઘટકતા દર્શાવે છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (સંકીર્ણ આયન)List-$II$ (ગણતરી કરેલ સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા $(BM)$)
$A$. $[Cr(H_2O)_6]^{2+}$$I$. $3.87$
$B$. $[Co(H_2O)_6]^{2+}$$II$. $5.92$
$C$. $[Cu(H_2O)_6]^{2+}$$III$. $4.90$
$D$. $[Mn(H_2O)_6]^{2+}$$IV$. $1.73$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયો સંકીર્ણ સૌથી વધુ પેરામેગ્નેટિક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo