સંકીર્ણ બનવાનું વલણ .......... સાથે વધે છે.

  • A
    ધનાયનનું કદ વધવા
  • B
    ધનાયનનું કદ ઘટવા
  • C
    ઋણાયનનું કદ વધવા
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$CoCl_2$ ના જલીય દ્રાવણમાં વધારાનું સાંદ્ર $HCl$ ઉમેરતા તે વાદળી રંગનું બને છે,જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે છે?

એમોનિયા $Cu^{2+}$ ના દ્રાવણ સાથે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે?

નીચેનામાંથી કયો કેટાયન સમાન લિગેન્ડ સાથે સૌથી ઓછો સ્થાયી સંકીર્ણ બનાવે છે?

$Ag^{+} + NH_3 \rightleftharpoons [Ag(NH_3)]^{+}$; $k_1 = 3.5 \times 10^{-3}$
$[Ag(NH_3)]^{+} + NH_3 \rightleftharpoons [Ag(NH_3)_2]^{+}$; $k_2 = 1.7 \times 10^{-3}$
તો $[Ag(NH_3)_2]^{+}$ નો ફોર્મેશન કોન્સ્ટન્ટ (નિર્માણ અચળાંક) કેટલો થાય?

હાઈપો દ્રાવણમાં સિલ્વર બ્રોમાઈડની દ્રાવ્યતા નીચેનામાંથી કોના નિર્માણને કારણે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo