$[Cr(NH_3)_4 Cl_2] NO_3$ નુ $IUPAC$ નામ ....... થશે.

  • A
    ટેટ્રા એમીનો ડાયક્લોરો ક્રોમિયમ નાઇટ્રેટ
  • B
    ટેટ્રા એમીનો ડાયક્લોરો ક્રોમિયમ $(III)$ નાઇટ્રેટ
  • C
    ટેટ્રા એમાઈન ડાયક્લોરો ક્રોમિયમ $(III)$ નાઇટ્રેટ
  • D
    ટેટ્રા એમાઈન ડાયક્લોરો ક્રોમિયમ $(II)$ નાઇટ્રેટ

Explore More

Similar Questions

$K[Ag(CN)_2]$ નું $IUPAC$ નામ શું છે?

પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ $(III)$ નું સૂત્ર ઓળખો.

$[Pt(NH_3)_4][PtCl_4]$ માટે સાચું $I.U.P.A.C.$ નામ પસંદ કરો.

સંયોજન $[X(SO_4)(NH_3)_5]Cl$ માં $X$ નો સવર્ગ આંક (coordination number) અને ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા હશે?

$Fe(CO)_5$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo