એક પ્રક્રિયા માટે પ્રકિયકની સાંદ્રતા બે ગણી કરતા પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય બમણો થાય છે. તો પ્રકિયાનો કમ જણાવો.
$0$
$2$
$3$
$1$
ચોક્કસ તાપમાને $2 NO _{( g )}+ Cl _{2( g )} \rightarrow 2 NOCl_{( g )}$ આ પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ મેળવવા કરેલા ત્રણ પ્રયોગોના પરિણામો નીચે પ્રમાણે છે.
પ્રયોગ ક્રમ |
પ્રક્રિયકોની મૂળ સાંદ્રતા $mol\, L ^{-1}$ |
પ્રક્રિયાનો મૂળ વેગ $=\frac{d\left[ Cl _{2}\right]}{d t}\, mol\, L ^{-1} \,s ^{-1}$ |
||
$[NO]$ | $[Cl_2]$ | |||
$(i)$ | $0.01$ | $0.02$ | $3.5 \times 10^{-4}$ | |
$(ii)$ | $0.25$ | $0.02$ | $1.75 \times 10^{-3}$ | |
$(iii)$ | $0.01$ | $0.06$ | $1.05 \times 10^{-3}$ |
$(a)$ પ્રક્રિયાનો ક્રમ ગણો.
$(b)$ વેગ અચળાંક ગણો.
ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે નો એકમ કયો છે?
પ્રથમક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ નીચેના પૈકી કયો હશે ?
નીચેની પ્રક્રિયાના વેગ અચળાંકના એકમ આપો :
$1.$ $\frac {1}{2}$ ક્રમ
$2.$ $\frac {3}{2}$ ક્રમ
એક પ્રક્રિયા $2A+ B \rightarrow$ નીપજ, ની ગતિકી અભ્યાસ દરમ્યાન નીચેના પરિણામો મળ્યા :
પ્રયોગ |
$[A]$ ($mol\, L^{-1})$ |
$[B]$ ($mol\, L^{-1})$ |
પ્રક્રિયાની શરૂઆતનો દર $(mol\, L^{-1}$ $min^{-1})$ |
$I$ | $0.10$ | $0.20$ | $6.93 \times {10^{ - 3}}$ |
$II$ | $0.10$ | $0.25$ | $6.93 \times {10^{ - 3}}$ |
$III$ | $0.20$ | $0.30$ | $1.386 \times {10^{ - 2}}$ |
$A$ અડધો વપરાય તે માટેનો સમય મિનિટમાં કેટલો થાય