$CH_3CN \xrightarrow{Na + C_2H_5OH} x$. સંયોજન $x$ શું છે?

  • A
    $CH_3CONH_2$
  • B
    $CH_3CH_2NH_2$
  • C
    $C_2H_6$
  • D
    $CH_3NHCH_3$

Explore More

Similar Questions

જ્યારે નાઈટ્રોઈથેનની પ્રક્રિયા આદર્શ પરિસ્થિતિઓમાં $Sn/HCl$ સાથે કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

બેન્ઝીન $\xrightarrow{HNO_3/H_2SO_4}$ મધ્યવર્તી $\xrightarrow[Heat]{Sn/HCl}$ નીપજ. અંતિમ નીપજ ઓળખો.

એસીટામાઈડની નીચેના પ્રક્રિયકો સાથે અલગ-અલગ પ્રક્રિયા કરવામાં આવે છે. કયું પ્રક્રિયક મિથાઈલ એમાઈન આપશે?

$CH_3CONH_2 \xrightarrow{Na + ROH} Z + H_2O$. $Z$ શું છે?

આલ્કાઈલ હેલાઈડમાંથી $1^{\circ}$-એમાઈન બનાવવા માટે,જેમાં કાર્બન શૃંખલામાં એક $-CH_2-$ સમૂહનો ઉમેરો થાય છે,ત્યારે નાઈટ્રોજનના સ્ત્રોત તરીકે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo