$CH_3-C \equiv CH \xrightarrow[dil. H_2SO_4]{Hg^{+2}} (P)$,$CH_3-C \equiv CH \xrightarrow[(2) H_2O_2]{(1) BH_3, THF} (Q)$. $P$ અને $Q$ ને શેના દ્વારા અલગ પાડી શકાય છે?

  • A
    $2,4-DNP$
  • B
    $NaHSO_3$
  • C
    $NaOI$
  • D
    બધા

Explore More

Similar Questions

નીચેની રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લો.
$CH \equiv CH \xrightarrow[{(2) CO, HCl, AlCl_3}]{{(1) Red hot Fe tube, 873 K}} \text{Product}$
નીપજમાં હાજર $sp^{2}$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુ(ઓ)ની સંખ્યા .......... છે.

નીચેનામાંથી કયું આલ્ડિહાઈડ ફેહલિંગ દ્રાવણ સાથે લાલ અવક્ષેપ આપે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $C=N-N$ જોડાણ ધરાવતી નીપજ અને પીળા રંગના અવક્ષેપ આપે છે?

ન્યુક્લિયોફિલિક એડિશન પ્રતિક્રિયા માટે સાચો ક્રમ :
$(1)$ $C_{6}H_{5}COC_{6}H_{5}$
$(2)$ $C_{6}H_{5}CHO$
$(3)$ $p-CH_{3}C_{6}H_{4}CHO$
$(4)$ $p-CH_{3}OC_{6}H_{4}CHO$

એક કાર્બનિક સંયોજન $A$ એ મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીને યોગશીલ નીપજ બનાવે છે,જેનું જળવિભાજન કરતા સંયોજન $B$ મળે છે. સંયોજન $B$ વિક્ટર મેયર કસોટીમાં વાદળી રંગ આપે છે. તો સંયોજન $A$ અને $B$ અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo