ઇથિનમાં $\pi$-બંધનું નોડલ સમતલ .......... માં રહેલું છે.

  • A
    આણ્વિય સમતલ
  • B
    આણ્વિય સમતલને સમાંતર
  • C
    આણ્વિય સમતલને લંબ સમતલ કે જે $C-C$ $\sigma$-બંધને કાટખૂણે દુભાગે
  • D
    આણ્વિય સમતલને લંબ સમતલ કે જે $C-C$ $\sigma$-બંધ ધરાવે છે.

Explore More

Similar Questions

સલ્ફ્યુરિક એસિડ $(H_2SO_4)$ માં $\sigma$ અને $\pi$ બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

જો આણ્વિય અક્ષ $x-$અક્ષ હોય,તો નીચેનામાંથી કોના પરિણામે સૌથી મજબૂત $\pi-$ બંધ બનશે?

સૌથી મજબૂત બંધ ત્યારે બને છે જ્યારે પરમાણ્વીય કક્ષકો:

નીચેનામાંથી કયું શૂન્ય ઓવરલેપ (zero overlap) દર્શાવે છે?

$p-p$ ઓર્બિટલ ઓવરલેપિંગ નીચેનામાંથી કયા અણુમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo