જ્યારે સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનવાળા તત્વના બે પરમાણુઓ બંધન માટે એકબીજાની નજીક આવે છે,ત્યારે નીચેનામાંથી કઈ ઘટના બને છે?

  • A
    કક્ષકોનું સંમિશ્રણ થતું નથી
  • B
    બંધન થતું નથી
  • C
    $a$ તથા $b$ બંને સાચા છે
  • D
    ઉપરોક્ત તમામ ખોટા છે

Explore More

Similar Questions

ત્રિ-બંધ ધરાવતો અણુ ઓળખો.

નીચેની લુઈસ સંરચનામાં સલ્ફર પરનો ફોર્મલ ચાર્જ કેટલો છે?

હીરામાં કાર્બન પરમાણુઓને નીચેનામાંથી ક્યા બળો એકબીજા સાથે જકડી રાખે છે?

$H_2$ અને $Cl_2$ અણુઓમાં આંતરપરમાણ્વીય અંતર અનુક્રમે $74 \, pm$ અને $198 \, pm$ છે. $HCl$ ની બંધ લંબાઈ $.............$ $pm$ છે.

પરક્લોરિક એસિડ $(HClO_4)$ માં ક્લોરિન દ્વારા ઓક્સિજન સાથે કેવા પ્રકારના બંધો રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo