નીચેનામાંથી કયા અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય છે?

  • A
    $CH_2Cl_2$
  • B
    $BF_3$
  • C
    $NF_3$
  • D
    $ClO_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ છે?

બહુપરમાણુક અણુની ધ્રુવીયતા અને તેમાં રહેલા બંધની ધ્રુવીયતા વચ્ચેનો સંબંધ સમજાવો.

$BF_3$,$NF_3$ અને $NH_3$ ના ડાયપોલ મોમેન્ટનો સાચો ક્રમ કયો છે?

નીચેના અણુઓ માટે ડાયપોલ મોમેન્ટનો સાચો ક્રમ કયો છે?

$HF$ માં બંધ લંબાઈ $9.17 \times 10^{-11} \ m$ છે. $HF$ ની ડાયપોલ મોમેન્ટ $6.104 \times 10^{-30} \ Cm$ છે. $HF$ માં આયનીય લાક્ષણિકતાની ટકાવારી કેટલી હશે? : .............. $\%$
(ઇલેક્ટ્રોનનો વીજભાર $= 1.60 \times 10^{-19} \ C$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo