$0.833 \, \text{mol}$ હાઇડ્રોકાર્બનમાં $10 \, \text{g}$ હાઇડ્રોજન છે. જો સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ હોય,તો તેનું અણુસૂત્ર જણાવો.

  • A
    $C_5H_{10}O_5$
  • B
    $C_6H_{12}O_6$
  • C
    $C_4H_8O_4$
  • D
    $C_6H_{12}O_5$

Explore More

Similar Questions

જો સંયોજન $C = 18.5\%$,$H = 1.55\%$,$Cl = 55.04\%$ અને $O = 24.81\%$ ધરાવતું હોય,તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર ..... છે.

નીચેનામાંથી કયા પદાર્થનું વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે સંપૂર્ણ દહન થતા $17.6 \ g$ $CO_2$ અને $7.2 \ g$ $H_2O$ મળે છે?

એક કાર્બનિક સંયોજન નીચે મુજબના પરિણામો આપે છે: $C = 53.3\%$,$H = 15.6\%$,$N = 31.1\%$. સંયોજનનું આણ્વીય દળ $45$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?

$100 \, g$ કોપર સલ્ફેટ $(CuSO_{4})$ માંથી કેટલું કોપર મેળવી શકાય?

Difficult
View Solution

વેલ્ડિંગ માટેના બળતણ વાયુમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન છે. તેના નાના નમૂનાને ઓક્સિજનમાં બાળતા $3.38 \, g$ કાર્બન ડાયોક્સાઇડ,$0.690 \, g$ પાણી મળે છે અને અન્ય કોઈ નીપજ મળતી નથી. આ વેલ્ડિંગ વાયુના $10.0 \, L$ કદનું વજન ($STP$ પર માપતા) $11.6 \, g$ છે. ગણતરી કરો:
$(i)$ પ્રમાણસૂચક સૂત્ર,
$(ii)$ વાયુનું આણ્વીય દળ,અને
$(iii)$ આણ્વીય સૂત્ર.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo