ઇન્સ્યુલિન વજનથી $3.4 \%$ સલ્ફર ધરાવે છે. તો તેનું ઓછામાં ઓછું આણ્વીય દળ કેટલું થશે?

  • A
    $941.176$
  • B
    $944$
  • C
    $945.27$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

કેલ્શિયમ ક્લોરાઈટનું સૂત્ર શું છે?

ઓક્સિજન ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $52 \%$ કાર્બન અને $13 \%$ હાઇડ્રોજન જોવા મળ્યું હતું. તેની બાષ્પ ઘનતા $23$ છે. આ સંયોજન સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન મુક્ત કરે છે. આ સંયોજનનો ક્રિયાશીલ સમઘટક કયો છે?

$32.2 \ g$ $Na_2SO_4 \cdot 10H_2O$ માં ઓક્સિજનના ગ્રામની સંખ્યા આશરે કેટલી છે ($g$ માં)?

$50\%$ તત્વ $X$ (પરમાણુ ભાર $= 10$) અને $50\%$ તત્વ $Y$ (પરમાણુ ભાર $= 20$) ધરાવતા સંયોજનનું સૌથી સરળ સૂત્ર કયું છે?

કાર્બન,હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $52.20\%$ કાર્બન અને $13.04\%$ હાઇડ્રોજન છે. સંયોજનની બાષ્પ ઘનતા $23$ છે. તેનું આણ્વીય સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo