$N_2O_5$ માં $40 \ g$ ઓક્સિજન સાથે સંયોજાતા નાઇટ્રોજનનું દળ ............ $g$ થશે.

  • A
    $28$
  • B
    $14$
  • C
    $40$
  • D
    $80$

Explore More

Similar Questions

$1 \, \text{atm}$ દબાણ અને $273 \, K$ તાપમાને $21.6 \, g$ બોરોન ટ્રાયક્લોરાઈડ $(BCl_3)$ (પરમાણુ ભાર $B = 10.8$) નું રિડક્શન કરવા માટે હાઈડ્રોજનનું કેટલા લિટર કદ જરૂરી છે?

ગેલેના (એક અયસ્ક) ને ઊંચા તાપમાને હવા પસાર કરીને આંશિક રીતે ઓક્સિડાઇઝ કરવામાં આવે છે. થોડા સમય પછી,હવા પસાર કરવાનું બંધ કરવામાં આવે છે,પરંતુ બંધ ભઠ્ઠીમાં ગરમ કરવાનું ચાલુ રાખવામાં આવે છે જેથી પદાર્થોનું સ્વ-રિડક્શન થાય. વપરાયેલ $1 \ kg$ $O_2$ દીઠ ઉત્પન્ન થતા $Pb$ નું વજન ($kg$ માં) $. . . . .$ છે. (પરમાણુ ભાર $g \ mol^{-1}$ માં: $O = 16, S = 32, Pb = 207$)

$10 \, N \, HNO_3$ ના $10 \, mL$ દ્રાવણને $0.1 \, N \, HNO_3$ માં રૂપાંતરિત કરવા માટે કેટલા મિલિલીટર પાણી ઉમેરવું પડે?

$1 \text{ mole}$ સાંદ્ર $HCl$ ને તટસ્થ કરવા માટે $X \text{ mole}$ મંદ $NaOH$ ની જરૂર પડે છે અને $1 \text{ mole}$ સાંદ્ર $H_2SO_4$ ને તટસ્થ કરવા માટે $Y \text{ mole}$ મંદ $NaOH$ ની જરૂર પડે છે,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

જો $25 \ mL$ $H_2SO_4$ ના દ્રાવણનું તટસ્થીકરણ $32.63 \ mL$ $0.164 \ M$ $NaOH$ ના દ્રાવણ વડે કરવામાં આવે,તો $H_2SO_4$ ના દ્રાવણની મોલારિટી કેટલી થશે ($M$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo