$H$ પરમાણુ માટે,ઊર્જાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    $3s = 3p = 3d = 4s = 4p = 4d = 4f$
  • B
    $3s = 3p = 3d < 4s = 4p = 4d = 4f$
  • C
    $3s = 3p = 3d = 4s < 4p < 4d < 4f$
  • D
    $3s < 3p < 4s < 3d < 4p < 4d$

Explore More

Similar Questions

એક ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ $10^{15} \ s^{-1}$ છે. જ્યારે આ ધાતુ પર અનુક્રમે $1.5 \times 10^{15} \ s^{-1}$ અને $2.0 \times 10^{15} \ s^{-1}$ આવૃત્તિ ધરાવતા વિકિરણો આપાત કરવામાં આવે,ત્યારે ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

હાઇડ્રોજનની ભૂમિ અવસ્થા (ground state) માં રહેલા ઇલેક્ટ્રોન અને $Be^{3+}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થા (first excited state) માં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજન પરમાણુમાં $n = 2$ અને $n = 3$ અવસ્થાઓ વચ્ચેનો એક ઉર્જા તફાવત $E \ eV$ છે. $H$ પરમાણુની આયનીકરણ પોટેન્શિયલ ............. $E$ છે.

કયા હાઈડ્રોજન જેવા આયનમાં બામર શ્રેણીની પ્રથમ રેખા અને લાયમન શ્રેણીની પ્રથમ રેખા વચ્ચેની તરંગલંબાઈનો તફાવત $59.3 \ nm$ છે? $[R_H = 109678 \ cm^{-1}]$

ક્વોન્ટમ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo