ઇલેક્ટ્રોનની કક્ષકીય કોણીય વેગમાન સિવાયની સ્પીન ચુંબકીય ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $\sqrt{s(s + 1)}$
  • B
    $\sqrt{4s(s + 1)}$
  • C
    $[n(n + 1)]^2$
  • D
    $\sqrt{s(4s + 1)}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પરમાણુમાં,તેની ધરા અવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધુ છે?

ફ્લોરિન $(F)$ ના ઇલેક્ટ્રોન વિન્યાસ માટે કુલ સ્પીન કેટલી થશે?

ક્રોમિયમ $(Cr)$ માં $19^{th}$ ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંકનો સેટ કયો છે?

$n = 4$ અને $m_l = 2$ ક્વોન્ટમ આંક ધરાવતા ઇલેક્ટ્રોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક ગોઠવણી શક્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo