$H$ પરમાણુની જે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા $-3.4 \ eV$ હોય,તે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું થાય?

  • A
    $6.4 \times 10^{-15} \ J \cdot s$
  • B
    $2.8 \times 10^{-16} \ J \cdot s$
  • C
    $1.6 \times 10^{-28} \ J \cdot s$
  • D
    $2.1 \times 10^{-34} \ J \cdot s$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $(K.E.)$ અને મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ વચ્ચેનો ફેરફાર યોગ્ય રીતે દર્શાવે છે?

વિધાન : કોઈપણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $= \frac{nh}{2\pi}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $n$ એ મુખ્ય ક્વોન્ટમ આંક છે.
કારણ : મુખ્ય ક્વોન્ટમ આંક,$n$,કોઈપણ પૂર્ણાંક મૂલ્ય ધરાવી શકે છે.

$He^{+}$ આયનની પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં ઉર્જાનો ગુણોત્તર કેટલો થશે?

હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણી $n_1 = 2$ થી $n_2 = 3, 4, ...$ માં થતા સંક્રમણને અનુરૂપ છે. આ શ્રેણી દ્રશ્યમાન વિભાગમાં આવેલી છે. જ્યારે ઇલેક્ટ્રોન $n = 4$ કક્ષામાં જાય ત્યારે બામર શ્રેણીમાં સંકળાયેલી રેખાનો તરંગ આંક ગણો. $(R_H = 109677 \ cm^{-1})$

જ્યારે હાઈડ્રોજન પરમાણુ (આયનીકરણ ઊર્જા $13.6 \ eV$) ત્રીજી ઉત્તેજીત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં સંક્રમણ કરે છે,ત્યારે આ પ્રક્રિયામાં ઉત્સર્જીત ફોટોનની ઊર્જા .............. $eV$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo