પરમાણુ વિભાજ્ય છે તેવું ............ પરથી નક્કી થયું.

  • A
    વિધુતવિભાર નળી અને કેથોડ કિરણ નળીના પ્રયોગો
  • B
    કોસ્મિક કિરણો અને કેન્દ્રિય પ્રક્રિયાઓના અભ્યાસ
  • C
    ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત
  • D
    ઉપરોક્ત એકપણ નહીં

Explore More

Similar Questions

પરમાણુના કેન્દ્રમાં રહેલા મૂળભૂત કણો કયા છે?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ન્યૂટ્રોનની શોધ માટે $\alpha$-કણોનો મારો ચલાવવા ......... ના પાતળા પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
$(ii)$ રુથરફોર્ડે $\alpha$-કણના પ્રકિર્ણનના પ્રયોગ માટે સોનાના વરખની જાડાઈ ......... રાખી હતી.
$(iii)$ પરમાણુની ત્રિજ્યા આશરે ......... અને કેન્દ્રની ત્રિજ્યા ......... છે.
$(iv)$ પરમાણુનો સમગ્ર ધન વીજભાર અતિ નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલો હોય છે તેને ......... કહે છે.

રધરફોર્ડનો $\alpha$-કણ પ્રકીર્ણનનો પ્રયોગ સાબિત કરે છે કે પરમાણુમાં

હાઈડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઈલેક્ટ્રોન વચ્ચેની જગ્યા $......$ હોય છે.

પરમાણુના વ્યાસ અને તેના કેન્દ્રના વ્યાસનો ગુણોત્તર ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo