વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુ વર્તણૂકથી વિચલન દર્શાવે છે,કારણ કે અણુઓ .............

  • A
    રંગવિહીન હોય છે
  • B
    એકબીજાને આકર્ષે છે
  • C
    સહસંયોજક બંધ ધરાવે છે
  • D
    બ્રાઉનિયન ગતિ દર્શાવે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં વાયુ આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે?
$A$. ઓછું દબાણ
$B$. ઊંચું દબાણ
$C$. ઓછું તાપમાન
$D$. ઊંચું તાપમાન

એક મોલ વાસ્તવિક વાયુ માટેનું સાચું સમીકરણ ($a, b$ અચળાંકો છે) કયું છે?

$NH_3$ અને $CO_2$ વાયુઓ માટે સંકોચનીયતા અવયવ $(z)$ એ $N_2$ વાયુ કરતા ઓછો હોય છે,કારણ કે

બોઈલના તાપમાને,વાસ્તવિક વાયુ માટે સંકોચનીયતા અવયવ $Z$ કેટલો હોય છે?

$300 \ K$ તાપમાને,$10 \ L$ ના ફ્લાસ્કમાં રહેલા એક મોલ વાયુનું દબાણ $2.706 \ atm$ છે. તેનો સંકોચનીયતા અવયવ $(Z)$ કેટલો હશે? (આપેલ $R=0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$ ).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo