$Ph - C \equiv C - CH_3 \xrightarrow{Hg^{2+}/H^+} A$. $A$ શું છે?

  • A
    $1-$ફિનાઈલપ્રોપેન$-1-$ઓન
  • B
    $1-$ફિનાઈલપ્રોપેન$-2-$ઓન
  • C
    $1-$ફિનાઈલપ્રોપ$-1-$ઈન$-1-$ઓલ
  • D
    $1-$ફિનાઈલપ્રોપ$-1-$ઈન$-2-$ઓલ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે બેન્ઝાલ્ડિહાઈડ મળે છે?

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં $CH_3CH_2OH$ $\xrightarrow{[O]}$ $X$ $\xrightarrow{[O]}$ $CH_3COOH$,$X$ શું છે?

$X$ નું બંધારણ શું છે?

નીચેનામાંથી કયા પ્રક્રિયકોના સમૂહ ટોલ્યુઈનનું બેન્ઝાલ્ડિહાઈડમાં રૂપાંતર કરે છે?
$A$. $Cl_2 / h\nu ; H_2O, \Delta$
$B$. $Cl_2 / Fe ; H_2O$
$C$. $KMnO_4 / OH^{-} ; H^{+}$
$D$. $CrO_2Cl_2 / CS_2 ; H_3O^{+}$

બેન્ઝોઇલ ક્લોરાઇડનું $H_2/Pd-BaSO_4$ સાથેનું રિડક્શન શું નીપજ આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo