$20 \, mL$ $0.5 \, M \, HCl$ ને $30 \, mL$ $0.3 \, M \, HCl$ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની મોલારિટી $......... \, M$ છે.

  • A
    $0.8$
  • B
    $0.53$
  • C
    $0.38$
  • D
    $0.83$

Explore More

Similar Questions

એક દ્રાવણમાં દળથી $25\%$ ${H_2}O$,$25\%$ ${C_2}{H_5}OH$ અને $50\%$ ${CH_3}COOH$ છે. ${H_2}O$ નો મોલ અંશ કેટલો થશે?

Difficult
View Solution

$10\%$ વજનથી $(w/w)$ જલીય યુરિયા દ્રાવણમાં પાણીનો મોલ અંશ કેટલો છે? [આપેલ છે: $H, O, C$ અને $N$ નું મોલર દળ અનુક્રમે $1, 16, 12$ અને $14 \text{ g mol}^{-1}$ છે.]

$15 \ g$ $NaOH$ ને પાણીમાં ઓગાળીને $250 \ mL$ દ્રાવણ બનાવવામાં આવે છે,તો આ દ્રાવણની મોલારીટી $M$ માં શોધો.

મોલાલ દ્રાવણ એટલે એવું દ્રાવણ કે જેમાં એક મોલ દ્રાવ્ય શેમાં ઓગળેલ હોય?

$106$ આણ્વીય દળ ધરાવતા પદાર્થના $10.6 \, g$ ને $100 \, mL$ માં ઓગાળવામાં આવ્યા હતા. આ દ્રાવણમાંથી $10 \, mL$ ને પીપેટ વડે $1000 \, mL$ ના ફ્લાસ્કમાં લેવામાં આવ્યું અને નિસ્યંદિત પાણી ઉમેરીને કદ $1000 \, mL$ કરવામાં આવ્યું. પરિણામી દ્રાવણની મોલારિટી કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo