નીચેની પ્રક્રિયાની નીપજ શું છે?
$p-CH_3C_6H_4MgBr + CH_3CH_2OH \rightarrow ?$

  • A
    $p-CH_3C_6H_4CH_2CH_3$
  • B
    $p-CH_3C_6H_4OH$
  • C
    $p-CH_3C_6H_4OCH_2CH_3$
  • D
    $C_6H_5CH_3$

Explore More

Similar Questions

મિથાઈલ ક્લોરાઈડ અને એસિટિક એસિડમાંથી મિથેન બનાવવાની રીત લખો.

જો પેટ્રોલના એક નમૂનાનો ઓક્ટેન નંબર $40$ હોય,તો તે ........ અને ............ નું મિશ્રણ છે.

isopropylcyclopentane ની $Cl_2/\Delta$ સાથેની પ્રક્રિયા દ્વારા બનતા મોનો-ક્લોરો નીપજોની સંખ્યા (માત્ર બંધારણીય સમઘટકો) નક્કી કરો.

Difficult
View Solution

નીચેના આલ્કેનને તેમના ઉત્કલન બિંદુના ક્રમમાં ગોઠવો:
$A$. પેન્ટેન
$B$. $2-$મિથાઈલબ્યુટેન
$C$. $2,2-$ડાયમિથાઈલપ્રોપેન

મિથેન નીચેનામાંથી કોના દ્વારા બનાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo