સલ્ફર માટે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

  • A
    $S_2$ અણુ અનુચુંબકીય છે.
  • B
    $200\,^{\circ}C$ તાપમાને બાષ્પ સ્થિતિમાં સલ્ફર $S_8$ વલય સ્વરૂપે હોય છે.
  • C
    $600\,^{\circ}C$ તાપમાને $S_2$ વાયુ બાષ્પ સ્થિતિમાં હોય છે.
  • D
    સલ્ફરના સંયોજનોમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક $+4$ કરતા ક્યારેય ઓછો હોતો નથી.

Explore More

Similar Questions

સમૂહ $16$ ના તત્વો સામાન્ય રીતે સમૂહ $15$ ના અનુરૂપ આવર્તની તુલનામાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું નીચું મૂલ્ય દર્શાવે છે. શા માટે?

સલ્ફર ડાયોક્સાઈડની બ્રોમીન જળ સાથેની પ્રક્રિયાથી શું બને છે?

ઓઝોન $(O_3)$ ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

કેરોનો એસિડ (Caro's acid) કયો છે?

કયા આયનોની જોડીમાં બંને સ્પીસીઝ $S-S$ બંધ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo