નીચેનામાંથી કયા સમૂહમાં હિલીયમને મૂકવાથી તેના બધા જ ગુણધર્મો સંતોષાય છે?

  • A
    આલ્કલી ધાતુઓ સાથે
  • B
    હેલોજન સાથે
  • C
    નિષ્ક્રિય વાયુઓ સાથે
  • D
    આમાંથી કોઈની સાથે નહીં

Explore More

Similar Questions

$20$ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ આવર્ત કોષ્ટકના કયા આવર્તમાં મૂકવામાં આવશે?

આવર્ત કોષ્ટકમાં આવર્તની ઇલેક્ટ્રોનીય રચના સમજાવો.

આવર્ત કોષ્ટકની જમણી બાજુએ આવેલા તત્વો છે

$116$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની કામચલાઉ સંજ્ઞા શું છે?

આવર્ત કોષ્ટકમાં નીચે મુજબની બાહ્ય ઇલેક્ટ્રોનિક રચના ધરાવતા તત્વોનું સ્થાન નક્કી કરો:
$(i)$ $n=3$ માટે $ns^{2} np^{4}$
$(ii)$ $n=4$ માટે $(n-1)d^{2} ns^{2}$
$(iii)$ $n=6$ માટે $(n-2)f^{7} (n-1)d^{1} ns^{2}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo