નીચેનામાંથી કઈ જોડી આઈસોસ્ટ્રકચરલ (સમાન બંધારણ ધરાવતી) છે?

  • A
    $XeF_2, IF_2^-$
  • B
    $NH_3, BF_3$
  • C
    $CO_3^{2-}, SO_3^{2-}$
  • D
    $PCl_5, ICl_5$

Explore More

Similar Questions

$XeF_2$ અણુ કેવો છે?

નીચેનામાંથી કયા સહસંયોજક સંયોજનમાં બંધકોણ મહત્તમ હશે?

$(a)$ $PH_{4}^{+}$ માં બંધકોણ $PH_{3}$ કરતા વધારે હોય છે. શા માટે?
$(b)$ જ્યારે $PH_{3}$ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બને છે?

$SF_6$ અણુનો ભૌમિતિક આકાર કયો છે?

નીચેનાને જોડો:
List-$I$List-$II$
$a$. સી-સો આકાર$i$. $XeF_4$
$b$. સ્ક્વેર પિરામિડલ$ii$. $ClF_3$
$c$. $T$-આકાર$iii$. $PbCl_2$
$d$. બેન્ટ આકાર$iv$. $SF_4$
$v$. $BrF_5$

સાચો જવાબ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo