આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રીય વાયુઓની સાચી શ્રેણી નીચેનામાંથી કઈ છે?

  • A
    $Ar, He, Hr, Be, Rn, Xe$
  • B
    $He, Ar, Ne, Kr, Xe, Rn$
  • C
    $He, Ne, Kr, Ar, Xe, Rn$
  • D
    $He, Ne, Ar, Kr, Xe, Rn$

Explore More

Similar Questions

$XeF_{6}$ ના સંપૂર્ણ જળવિભાજનથી શું બને છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં $Xe$ ની વિદ્યુતઋણતા $(EN)$ મહત્તમ છે?

નીચેનામાંથી કયું તત્વ નિર્દિષ્ટ તત્વોના પરિવાર સાથે સંબંધિત નથી?

વિધાન $(A)$: નિષ્ક્રિય વાયુઓના ઉત્કલનબિંદુ $He$ થી $Xe$ તરફ વધે છે.
કારણ $(R)$: આંતરપરમાણ્વીય વાન્ડર વાલ્સ આકર્ષણ બળો $He$ થી $Xe$ તરફ વધે છે.
સાચો જવાબ છે:

પરિવેશીય પરિસ્થિતિઓ હેઠળ,નીચે દર્શાવેલ પ્રક્રિયા યોજનાના અંતિમ તબક્કામાં નીપજ તરીકે મુક્ત થતા વાયુઓની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo