વેલેન્સ કોશ ઈલેક્ટ્રોન જોડ અપાકર્ષણ $(VSEPR)$ સિદ્ધાંત અનુસાર,$ClO_3^-$ નો આકાર શું છે?

  • A
    ત્રિકોણીય સમતલીય
  • B
    પિરામિડલ
  • C
    સમચતુષ્ફલકીય
  • D
    ચોરસ સમતલીય

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અણુમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) હોતી નથી?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ આઈસોસ્ટ્રક્ચરલ (સમાન બંધારણ ધરાવતી),સમતલીય અને અધ્રુવીય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કોણ રેખીય બંધારણ ધરાવે છે :
$(I)$ $NCO^{-}$ $(II)$ $CS_2$ $(III)$ $NO_2^+$ $(IV)$ ઘન $BeH_2$

Difficult
View Solution

એમોનિયા $(NH_3)$ અણુનો આકાર શું છે?

નિયમિત અષ્ટફલકીય અણુ $MX_6$ માં,$180^{\circ}$ ના $X-M-X$ બંધકોણની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo