નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $O_2F_2$ માં $O-O$ બંધની લંબાઈ $H_2O_2$ માંના તે બંધની બંધલંબાઈ કરતાં મોટી છે.
  • B
    $O_2F_2$ માં $O-O$ બંધની લંબાઈ $H_2O_2$ માંના તે બંધની બંધલંબાઈ કરતાં નાની છે.
  • C
    $O_2F_2$ માં $O-O$ પેરોક્સાઈડ બંધ હોતો નથી.
  • D
    $H_2O_2$ અને $O_2F_2$ માં $O-O$ બંધ અંતર સમાન હોય છે.

Explore More

Similar Questions

એક અણુના મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા $8$ છે. તે અણુ કયો છે?

અણુ અથવા આયનની આપેલી લુઈસ રચનામાં પરમાણુ પરના ફોર્મલ ચાર્જ $(Q_{f})$ નક્કી કરવા માટે વપરાતું સાચું સૂત્ર કયું છે? ($V=$ મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા,$U=$ પરમાણુ પર વણવહેંચાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા,$B=$ પરમાણુની આસપાસના બંધની સંખ્યા)

નીચેનામાંથી કયા અણુ અથવા આયનમાં એક જ સમયે ઇલેક્ટ્રોવેલેન્ટ (આયનીય),સહસંયોજક અને સવર્ગ સહસંયોજક બંધ હોય છે?

આપેલ ગુણધર્મોનો નીચેનામાંથી કયો ક્રમ ખોટો છે?

Difficult
View Solution

નીચેના તત્વોના પરમાણુઓ માટે લુઈસ ટપકાં સંજ્ઞાઓ (Lewis dot symbols) લખો: $Mg$,$Na$,$B$,$O$,$N$,$Br$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo