નીચેનામાંથી કયા પદાર્થમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક $-1$ છે?

  • A
    $FeS$
  • B
    $FeS_2$
  • C
    $Na_2SO_3$
  • D
    $Na_2S_2O_3$

Explore More

Similar Questions

સ્ટોક નોટેશન થિયરી ઉદાહરણ સાથે સમજાવો.

$NOClO_4$ માં નાઈટ્રોજન અને ક્લોરિનનો ઓક્સિડેશન આંક ગણો.

$Cl^{-}$ આયનની પુષ્ટિ માટે ક્રોમિલ ક્લોરાઇડ કસોટીમાં,પીળા રંગનું દ્રાવણ મળે છે. દ્રાવણનું એસિડીકરણ કરીને તેમાં એમાઈલ આલ્કોહોલ અને $10\% H_2O_2$ ઉમેરતા કાર્બનિક સ્તર વાદળી બને છે,જે ક્રોમિયમ પેન્ટોક્સાઇડના નિર્દેશ કરે છે. આ સંયોજનમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે?

$SO_4^{2-}$ માં $S$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$ICl$,$HI$,$I_2$ અને $HIO_4$ ને આયોડીનના ઓક્સિડેશન આંકના ઘટતા ક્રમમાં ગોઠવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo