નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $SF_6$ પાણી સાથે પ્રક્રિયા કરતું નથી.
  • B
    $OF_6$ એ $d^2sp^3$ સંકરણમાં છે.
  • C
    ${S_2}O_3^{2-}$ એ રેખીય આયન છે.
  • D
    $SO_4^{2-}$ માં બંધ હોતા નથી.

Explore More

Similar Questions

સલ્ફરના પેરોક્સો એસિડ કયા છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$ (સલ્ફરના ઓક્સોએસિડ) યાદી-$II$ (બંધ)
$A$. પરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ $I$. બે $S-OH$,ચાર $S=O$,એક $S-O-S$
$B$. સલ્ફ્યુરિક એસિડ $II$. બે $S-OH$,એક $S=O$
$C$. પાયરોસલ્ફ્યુરિક એસિડ $III$. બે $S-OH$,ચાર $S=O$,એક $S-O-O-S$
$D$. સલ્ફ્યુરસ એસિડ $IV$. બે $S-OH$,બે $S=O$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

સલ્ફરનું કયું સ્વરૂપ અનુચુંબકીય (paramagnetic) ગુણધર્મ દર્શાવે છે?

વધારે પડતું $PCl_{5}$,સાંદ્ર $H_{2}SO_{4}$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

સલ્ફ્યુરિક એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo