નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા $HNO_3$ નું ઉત્પાદન કરવાથી સારા પ્રમાણમાં નીપજ મળે છે?

  • A
    ઓસ્વાલ્ડ પદ્ધતિ
  • B
    હેબર પદ્ધતિ
  • C
    બિર્કેલેન્ડ-આઈડ પદ્ધતિ
  • D
    હોલ પદ્ધતિ

Explore More

Similar Questions

ઊંચા તાપમાને,નાઇટ્રોજન સીધી રીતે કોની સાથે સંયોજાય છે?

નાઇટ્રોજન સમૂહમાં $N$ થી $Sb$ તરફ જતા હાઇડ્રાઇડમાંનો $H-M-H$ બંધકોણ $90^o$ ની નજીકનો બનતો જાય છે,કારણ કે ......

ખોટો ક્રમ કયો છે?

ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ $(P_4O_{10})$ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ $(P_4O_6)$ ની રચનામાં $P-O-P$ સેતુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$N_2$ નું સૌથી શુદ્ધ સ્વરૂપ કોના ઉષ્મીય વિઘટન દ્વારા તૈયાર કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo