$\left( X \right) + {K_2}C{O_3} + Air\xrightarrow{{heat}}\left( Y \right)$
$\left( Y \right) + C{l_2} \longrightarrow \left( Z \right)$ ગુલાબી
નીચે પૈકી કયું સાચું છે?

  • A
    $X =$ કાળો, $MnO_2$ , $Y =$ વાદળી, $K_2CrO_4$ , $Z = KMnO_4$
  • B
    $X =$ લીલો, $Cr_2O_3$ , $Y =$ પીળો, $K_ 2CrO_4$ ,$Z = K_2Cr_2O_7$
  • C
    $X =$ કાળો, $MnO_2$ , $Y =$ લીલો, $K_2MnO_4$ , $Z = KMnO_4$
  • D
    $X =$ કાળો; $Bi_ 2O_3$ , $Y =$ રંગવિહીન ,$KBiO_2$ , $Z = KBiO_3$

Explore More

Similar Questions

બધા તારનો આડછેદ $10^{-4} \, m^2$ છે. તો $C$ બિંદુનું સ્થાનાંતર કેટલું થાય?

$X-$ તે ઉત્ક્રાંતિની પ્રક્રિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
$Y-$ ક્રોસિંગ ઓવર એ બે સમાનધર્મી રંગસૂત્રો વચ્ચે આનુવંશિક દ્રવ્યની આપ-લે છે.

ભોપાલ ગેસ દુર્ઘટના માટે કયો વાયુ પ્રદૂષક જવાબદાર છે?

$\int_0^\pi \frac{1}{1+\sin x} \, dx$ ની કિંમત શોધો.

ન્યુટનનો શીતલનનો નિયમ એ કોનો એક વિશિષ્ટ કિસ્સો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo