$Ag/AgCl_{(s)}/KCl$ ઇલેક્ટ્રોડ એ

  • A
    ધન આયન $(cation)$ ના સંદર્ભમાં પ્રતિવર્તી છે
  • B
    $Cl^-$ આયન ના સંદર્ભમાં પ્રતિવર્તી છે
  • C
    $K^+$ આયન ના સંદર્ભમાં પ્રતિવર્તી છે
  • D
    $Ag^+$ આયન ના સંદર્ભમાં પ્રતિવર્તી છે

Explore More

Similar Questions

$KNO_3$ ના સંતૃપ્ત દ્રાવણનો ઉપયોગ ક્ષાર સેતુ (salt bridge) બનાવવા માટે થાય છે કારણ કે

Difficult
View Solution

લેડ સ્ટોરેજ બેટરીને ચાર્જ કરતી વખતે,એનોડ પર લેડની ઓક્સિડેશન અવસ્થા $x_1$ થી $y_1$ અને કેથોડ પર $x_2$ થી $y_2$ માં બદલાય છે. $x_1, y_1, x_2, y_2$ ના મૂલ્યો અનુક્રમે $:$ છે.

નીચેના માટે પ્રક્રિયાઓ લખો:
$1.$ ડ્રાય સેલની એનોડ પ્રક્રિયા.
$2.$ ડ્રાય સેલની રિડક્શન પ્રક્રિયા.

હાઇડ્રોજન-ઓક્સિજન ફ્યુઅલ સેલ (બળતણ કોષ) પર નોંધ લખો.

નીચેના કોષની કોષ પ્રક્રિયા સ્વયંભૂ હશે જો $Pt|Cl_{2(P_1 \, atm)}|Cl^{-}_{(1 \, M)}||Cl^{-}_{(1 \, M)}|Cl_{2(P_2 \, atm)}|Pt$ હોય તો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo