એક આલ્કીનના $6 \ L$ ના સંપૂર્ણ દહન માટે અચળ તાપમાન અને દબાણે $27 \ L$ ઓક્સિજનની જરૂર પડે છે. તો તે આલ્કીન કયું છે.....

  • A
    ઈથીન
  • B
    $2-$બ્યુટીન
  • C
    $1-$બ્યુટીન
  • D
    પ્રોપીન

Explore More

Similar Questions

નીચે આપેલા આલ્કીન સંયોજનોને તેમની સ્થિરતાના ઘટતા ક્રમમાં ગોઠવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$HO - CH_2 - CH_2 - CH_2 - CH_2 - CH = CH_2 \xrightarrow{Br_2} \text{Product ?}$

આ પ્રક્રિયાની સાચી નીપજ પસંદ કરો:

એક આલ્કીન $(A)$ $C_{16}H_{16}$ નું ઓઝોનોલિસિસ કરતા માત્ર એક જ નીપજ $(B)$ $C_8H_8O$ મળે છે. $(B)$ સાયનોબેન્ઝીન અને $CH_3MgBr$ વચ્ચેની પ્રક્રિયાથી મળતી નીપજના જળવિભાજન દ્વારા પણ મેળવી શકાય છે. $(A)$ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે અને $Br_2$ પાણીને રંગવિહીન કરે છે. $(B)$ ની $SeO_2$ સાથે પ્રક્રિયા કરતા $(C)$ મળે છે. $(A)$ વિશે કયું વિધાન સાચું નથી?

નીચેની પ્રક્રિયા શ્રેણી ધ્યાનમાં લો:
$2-\text{Methylpropane}$ $\xrightarrow{KMnO_4} X$ $\xrightarrow[358 \ K]{20 \% \ H_3PO_4} Y$ $\xrightarrow[\text{(ii) } Zn \mid H_2O]{\text{(i) } O_3} A + B$
$A$ અને $B$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo